કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાલાવડ – રાજકોટ સ્ટેટ હાઈવે પર પડી ગયેલ ખાડાઓમાં વૃક્ષારોપણ કરીને કર્યો અનોખો વિરોધ

કાલાવડ, કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાઈવે રોડ પર પડી ગયેલ ખાડાઓમાં વૃક્ષારોપણ કરીને કર્યો અનોખો વિરોધ. વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યના હાઈવેના રોડ લગભગ બીસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે અને ઠેક ઠેકાણે મસ મોટા ખાડાઓ પડી ગયા છે. જેમા સરકાર સાથે કોન્ટ્રાક્ટરોની મીલી ભગતથી ભ્રષ્ટાચાર થયેલના આરોપો સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાલાવડ- રાજકોટ સ્ટેટ હાઇવે ઉપર ભાજપ સરકારનો વિકાસ રોડ ઉપર આવી ગયો છે. કાલાવડ નગરપાલિકાના ભષ્ટ્રાચારનો આ વિકાસ અને ગતીશીલ ગુજરાતનો તથા હજુ ઉદ્ઘાટન કર્યા. … Continue reading કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાલાવડ – રાજકોટ સ્ટેટ હાઈવે પર પડી ગયેલ ખાડાઓમાં વૃક્ષારોપણ કરીને કર્યો અનોખો વિરોધ